Pix: સની લિયોને 'મસ્તીઝાદે'ના સેટ પર સેલિબ્રેટ કર્યો પતિનો જન્મદિવસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સની લિયોન પતિ ડેનિયલ વેબર સાથે)
મુંબઇ: આજકાલ સની લિયોન મિલાપ ઝવેરી નિર્દેશિત અને તુષાર કપૂર સ્ટારર ફિલ્મ 'મસ્તીઝાદે'ની શૂટિંગમાં વ્યસ્ત છે, આવામાં તે પતિ ડેનિયલ વેબરની ખુશીઓનું પણ ધ્યાન રાખી રહી છે. સનીએ સેટ પર જ તેના પતિ ડેનિયલ વેબરનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
'મસ્તીઝાદે'ના સેટ પર એક સ્પેશિયલ બેટમેન-સુપરમેન કેક મંગાવવામાં આવી હતી અને ડેનિયલે સમગ્ર ટીમ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આટલું જ નહીં, તેણે ડેનિયલને ટ્વિટ કરી શુભેચ્છા પણ પાઠવી હતી.
સનીએ ટ્વિટ કરી હતી, "Happy happy birthday to my one and only love @DanielWeber99 the light of my life! Many many returns of the day baby love!!"
આગળ જુઓ, 'મસ્તીઝાદે'ના સેટ પર સનીના પતિના જન્મદિસની ઉજવણીની તસવીરો...