તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોહેલ ખાન-સુનીલ શેટ્ટીએ પત્ની સાથે માણી એક્ઝિબિશનની મજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ મુંબઇ ખાતે આયોજીત એક એક્સિબિશનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. આ પ્રસંગે સ્ટાર્સે કલેક્શનની મજા માણી હતી.

આ વખતે સુનીલ શેટ્ટી તેની પત્ની સાથે તથા સોહેલ ખાન તેની પત્ની અને પુત્ર સાથે જોવા મળ્યો હતો. સાથે જ આકાંક્ષા મલ્હોત્રા, મધુ તથા મંદિરા બેદી ખાસ જોવા મળી હતી.

જુઓ, તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો