Pix : ટેલિવૂડની હોટિઝ-નોટિઝે એક સાથે માણી ફિલ્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ફિલ્મ ‘Kuku Mathur Ki Jhand Ho Gayi’ની સ્પેશિલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. સાથે જ પ્રત્યુષા બેનર્જી અન રતન રાજપૂત સહિતના ટીવી સ્ટાર્સે પણ ફિલ્મની મજા માણી હતી.
આ એક કોમેડી, રોમાન્સ અને ડ્રામા ફિલ્મ છે. જેને અમન સચદેવે ડિરેક્ટર કરી છે, જ્યારે એકતા કપૂર અને બીજોય નામબિઅર તેના પ્રોડ્યુસર છે. સિદ્ધાર્થ ગુપ્તા ફિલ્મમાં ટાઇટલ રોલમાં જોવા મળશે.
જુઓ, સ્પેશિયલ સ્ક્રિનિંગની તસવીરો...