'સિંઘમ રિટર્ન્સ' સાથે જોડાયેલી રસપ્રદ 10 વાતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અજય દેવગણ અને કરિના કપૂર)

મુંબઇ:
અજય દેવગણ અને કરિના કપૂર સ્ટારર ફિલ્મ 'સિંઘમ રિટર્ન્સ' રીલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને લઇને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આપણે જોઇશું ફિલ્મ સાથે જોડાયેલી દસ વાતો...
યો યો હની સિંહનું રેપ
રોહિત શેટ્ટની ફિલ્મ 'ચેન્નાઇ એક્સપ્રેસ'ના ગીત 'લુંગી ડાન્સ'ને અદભુત લોકપ્રિયતા મળી હતી. હવે તે કરિના કપૂર અને અજય દેવગણની ફિલ્મ 'સિંઘમ રિટર્ન્સ'માં 'આતા માજી સટકલી'માં થરકતો જોવા મળ્યો. આ ગીત મોટા પાયે ત્રણ દિવસ શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યુ હતું.
જૂની યાદો તાજા
અજય દેવગણે લગભગ 20 વર્ષ પહેલા 1995માં રીલિઝ થયેલી મહેશ ભટ્ટની ફિલ્મ 'નાજાયઝ' માટે ગોલકોંડામાં શૂટ કર્યુ હતું અને હવે 'સિંઘમ રિટર્ન્સ' દ્વારા અજય માટે જૂની યાદો તાજા થઇ ગઇ. 'સિંઘમ રિટર્ન્સ'નું એક ગીત અજયને આ જ લોકેશન પર શૂટ કરવું પડ્યું. આ બન્ને ફિલ્મમાં અજયે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં ભજવી છે.

આગળ જુઓ, અન્ય વાતો...