તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Actress Shilpa Shetty Spotted With Husband At Pvr Muliplex

શિલ્પા શેટ્ટીએ પતિ અને મિત્રો સાથે માણી ફિલ્મની મજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી હરમન,રાજ કુન્દ્રા,શિલ્પા શેટ્ટી અને તેની મિત્ર)
મુંબઈ:ફિલ્મ સ્ટાર્સ દિવસભર વ્યસ્ત રહ્યા બાદ રાત્રે નવરાશનો સમય વીતાવવા માટે ફિલ્મ જોવાથી લઈ પાર્ટીમાં પહોંચે છે.ગઈકાલે(18 જાન્યુઆરી) શિલ્પા શેટ્ટી પતિ સાથે જુહુના
પીવીઆર મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા પહોંચી હતી.
શિલ્પા શેટ્ટીની અને રાજકુન્દ્રા સાથે હરમન બાવેજા પણ જોવા મળ્યા હતાં.તેમજ હરમનની સાથે કોઈ અજાણી યુવતી પણ જોવા મળી હતી.આ દરમિયાન શિલ્પા ગ્રે અને વ્હાઈટ રંગના આઉટફિટમાં જોવા મળી હતી.
શિલ્પા શેટ્ટીની હરમન અને રાજ કુન્દ્રા સાથેની તસવીરો જોવા આગળ ક્લિક કરો