સ્ટોર લોન્ચીગમાં પહોંચ્યા સ્ટાર્સ, શમાથી લઈ સોનલનો હતો આવો અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી પ્રીતિ ઝાંગિયાની, સોનલ ચૌહાણ અને શમા સિંકદર)
મુંબઈઃગઈકાલે(16 નવેમ્બર) વિકાસ કાનોઈના જ્વેલરી સ્ટોરનું લોન્ચીગ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મથી લઈ રાજકીય જગતની હસ્તીઓ આવી પહોંચી હતી.
આ સ્ટોર લોન્ચીગ ઈવેન્ટમાં પ્રફુલ્લ પટેલ,અમરસિંહ,મંનિન્દરજીતસિંહ બિટ્ટા,પ્રીતિ ઝાંગિયાની, પત્ની સાથે રિતેશ સિદ્ધવાણી,શમા સિકંદર અને સોનલ ચૌહાણ જેવી અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
સ્ટોર લોન્ચીગ ઈવેન્ટમા પહોંચેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો