IIFAમાં બોલિવૂડ સ્ટાર્સનો SELFIE અંદાજ, તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર્સે ફ્લોરિડામાં આયોજીત IIFAમાં ખૂબ મજા કરી. ત્રણ દિવસના આ સમારોહમાં દુનિયાભરના લોકો ઉમટી પડ્યાં હતાં. 26 એપ્રિલે બોલિવૂડ સ્ટાર્સનું ફિલ્મમાં દમદાર અભિનય બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

દીપિકા પાદુકોણ, ફરહાર અખ્તર, શત્રુધ્ન સિંહા, દિવ્યા દત્તા, આદિત્ય રોય કપૂર અને રાકોશ ઓમ પ્રકાશ મહેરા જેવા સ્ટાર્સને એવોર્ડ મળ્યાં હતાં. જ્યાં, દીપિકાને બેસ્ટ એન્ટરટેનરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે શત્રુધ્ન સિંહાને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ એવોર્ડ નાઇટને કરિના કપૂર, સોનાક્ષી સિંહા, બિપાશા બસુ, ફરહાન અખ્તર અને રીતિક રોશને ધમાકેદાર પર્ફોર્મન્સ આપી રોનક બક્ષી હતી. આ એવોર્ડ ફંક્શનમાં સેલિબ્રિટીઝ પર SELFIEનો નશો દેખાયો. કરિના કપૂર, પ્રિયંકા ચોપડા, પરિણીતિ ચોપડા, સોનાક્ષી સિંહા, રીતિક રોશન અને કલ્કિ કોચલિન જેવા સ્ટાર્સે પોતાની સેલ્ફી ક્લિક ટ્વિટર પર ફેન્સ સાથે શેર કરી છે.

IIFAમાં સ્ટાર્સનો SELFIE અંદાજ તસવીરોમાં...