• Gujarati News
  • Bllywood Celeb Attend National Childrens Film Festival

ફિલ્મ ફેસ્ટીવલમાં આવી સાક્ષી સહિતની હસ્તીઓ,સાનિયાનો હતો આવો અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃડાબેથી સાનિયા મિર્ઝા અને સાક્ષી તંવર)
મુંબઈઃગઈકાલે એટલે કે બાળદીને નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે. ફિલ્મ ફેસ્ટીવલના ઉદ્દઘાટન સમારોહમાં અનેક હસ્તીઓ આવી પહોંચી હતી.આ સમારોહમાં શ્યામ
બેનેગલ, સાનિયા મિર્ઝા,દિવ્યા દત્તા, દીયા મિર્ઝા અને સાક્ષી તંવર સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.
આ દરમિયાન સાનિયા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી.સાનિયાએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. એક બાજુ સંકોરેલા કેશ અને ક્યુરીયો કોટેજના આભૂષણોમાં
પરફેક્ટ લાગી રહી હતી. જ્યારે દિયા મિર્ઝા બ્લુ, સાક્ષીતંવર ગ્રીન અને દિવ્યા દત્તા લાલ રંગની સાડીમાં આવી પહોંચી હતી.
ફેસ્ટીવલમાં આવી પહોંચેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો