સલમાન મળ્યો બાળ ચાહકને, 'કિક'નું કર્યું શૂટિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ સુપરસ્ટાર સલામન ખાન તાજેતરમાં મહેબુબ સ્ટૂડીયો બહાર તેના એક પાંચ વર્ષના બાળ પ્રશંસકને મળ્યો હતો.હાલ સલમાન ખાન સાજીદ નડીયાદવાલા નિર્દેશિત 'કિક'ના
શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ દરમિયાન સલમાન 'બિઈંગ હ્યુમન'ના ટીશર્ટમાં જોવા મળ્યો હતો.
સલમાન હાલ ફિલ્મ માટે એક ઈદ સોંગનું શૂટિંગ કરી રહ્યો હતો. તે ભવ્ય સેટ પર 'જુમ્મે કી રાત હૈ'ના ગીતના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ ગીત હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે.
બાળ ચાહકને મળી રહેલા સલમાનની તસવીરો જોવા આગળ ક્લિક કરો