'હેપ્પી એન્ડીગ'ના સ્ક્રિનિંગમાં આવ્યા સ્ટાર્સ, કરિના-ઈલેનાનો હતો આવો અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃડાબેથી કરિના અને ઈલેના ડિક્રુજ)
મુંબઈઃગઈકાલે(17 નવેમ્બર) સૈફ અલીખાનની આગામી ફિલ્મ 'હેપ્પી એન્ડીગ'નું સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ફિલ્મના મુખ્ય સ્ટાર્સથી લઈને અનેક જાણીતી હસ્તીઓ
આવી પહોંચી હતી.
આ સ્ક્રિનિંગમાં ઈલેના ડિક્રુજ કરિના કપૂર,સૈફ અલી ખાન,સોહા અલી ખાન, કુણાલ ખેમુ, નરગીસ ફખ્રી,કલ્કી કોચલીન, સૈફનો પુત્ર ઈબ્રાહીમ અને ક્રિશિકા લુલ્લા સહિતની હસ્તીઓ આવી પહોંચી હતી.
આ દરમિયાન કરિના બ્લેક ટોપ અને રેડ બ્લેક સ્કર્ટમાં જ્યારે નરગીસ ફખ્રી જીન્સ અને ટી સાથે કેપમાં જોવા મળી હતી.જ્યારે ઈલેના મસાબા ડ્રેસમાં જોવા મળી હતી, તેમજ તેણે પ્રિર્ટોના ઈયરિંગ્સ અને જીમ્મી ચૂના સેન્ડલ પહેર્યા હતાં.
'હેપ્પી એન્ડીંગ'ના સ્ક્રિનિંગમાં આવેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો