• Gujarati News
  • Ranbir Kapoor, Karan Johar, Ayan Mukerji Gather At Aamir Khan’s House

આમિર ખાનના ઘરે પાર્ટી, રણબિર-કરનની ખાસ હાજરી, તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અભિનેતા રણબિર કપૂર, કરન જોહર અને અયાન મુખર્જીની મિત્રતાની બી-ટાઉનમાં ચર્ચા થતી રહે છે. આ ત્રણેય ઘણીવાર સાથે બહાર જતા હોય છે. હાલમાં જ આ ત્રણેય તથા પ્રકાશ રાજ અભિનેતા આમિર ખાનના ઘરે ગયા હતાં. આમિર ખાનના ઘરે આ ત્રિપુટી પહોંચતા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે.
નવા વર્ષમાં જ્યારે રણબિર અને કેટરિના વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે આમિરે દરમિયાનગીરી કરી હતી. આમિરની પત્નીએ કરન જોહર તથા અયાન મુખર્જીની મદદથી આ બંને વચ્ચે ચાલતા ઝઘડાનો અંત લાવ્યો હતો.
હવે, આ ત્રણેય જણાં રણબિર કપૂરની લવ લાઈફ માટે મળ્યાં હતાં કે પછી માત્ર એમ જ તે કારણ તો અમને પણ ખબર નથી.
તસવીરોમાં જુઓ આમિર ખાનના ઘરે કરન, રણબિર અને અયાન....