અર્જુન સાથે મસ્તી કરતી આલિયા, સોશ્યલ સાઇટ્સ પર સ્ટાર્સ Pix

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર્સ ઓફસ્ક્રીન શું કરે છે? એ જાણવા તેમના ફેન્સ ભારે ઉત્સુક હોય છે. આજકાલ સેલેબ્સ સોશ્યલ સાઇટ્સ પર પોતાની કેટલીક ખાસ તસવીરો શેર કરતાં હોય છે. જેમાં તેમના બાળપણની, ફિલ્મની શૂટિંગ, મિત્રો અને પરિવાર સાથે મસ્તીની તસવીરો વધુ પસંદ કરવામાં આવે છે.

ફેન્સ સાથે કનેક્ટ થવા માટે સોશ્યલ સાઇટ્સ સ્ટાર્સ માટે ખૂબ ઉપયોગી બની છે. સ્ટાર્સ તસવીરો જ નહીં ઇમોશન્સ પણ શેર કરતાં હોય છે. થોડા દિવસ અગાઉ શાહરૂખ ખાને તેના બાળકોની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, તે તેના સંતાનોને ખૂબ જ મિસ કરી રહ્યો છે.

આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની આ તસવીર તેમની ફિલ્મ '2 સ્ટેટ્સ'ની પ્રમોશનલ ટૂરની છે, જેમાં બન્ને મસ્તી કરતાં જોવા મળે છે.

આગળ જુઓ, સ્ટાર્સે સોશ્યલ સાઇટ્સ પર પોસ્ટ કરેલી કેટલીક તસવીરો...