અલ્લડ અદાઓથી રેમ્પ પર છવાઈ હસીનાઓ, સલમા બની મહેમાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં મુંબઈમાં 'પરફેક્ટ મિસ મુંબઈ' સ્પર્ધા યોજાઈ હતી. શહેરની ખૂબસૂરત યુવતીઓને પ્લેટફોર્મ પુરુ પાડવા માટે દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો ફાઈનલ યોજાયો હતો. જેમાં સમુદ્રીકા પાટીલ 'મિસ પરફેક્ટ મુંબઈ' બની હતી.આ સ્પર્ધા અંતર્ગત 21 ખિતાબો આપવામાં આવે છે.તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 18 વર્ષથી વધુ વયની યુવતીઓને પસંદ કરવામાં આવે છે. આ સ્પર્ધાની વિજેતાને પ્રાઈઝ આપવાની સાથે કવર શૂટ માટેની પણ તક આપવામાં આવે છે.
આ સ્પર્ધાના ફાઈનલમાં એક જમાનાની બોલિવૂડ અભિનેત્રી સલમાન આગા પણ પહોંચ્યા હતાં. તેમણે હસીનાઓને તાજ પહેરાવી વિજેતા જાહેરી કરી હતી.માત્ર એટલું જ નહીં સમગ્ર કાર્યક્રમમાં હસીનાઓની અલ્લડ અદાઓ છવાયેલી રહી હતી.
રેમ્પ પર હસીનાઓની અલ્લડ અદાઓ જોવા માટે આગળ ક્લિક કરો