• Gujarati News
  • Late Pop Star Michael Jackson’s 16 year old Daughter Paris Jackson Pregnant?

માઈકલ જેકસનની 16 વર્ષીય પુત્રી બની ગર્ભવતી?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ પેરિસ જેકસન)
લોસએન્જલસઃવિશ્વ વિખ્યાત પોપ સ્ટાર માઈકલ જેકસનની માત્ર 16 વર્ષીય પુત્રી પેરિસ જેકસન ગર્ભવતી હોવાની ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે.આ અહેવાલો પેરિસના પેટ પર ઉભાર જોવા મળતા વહેતા થયા છે. તાજેતરમાં પેરિસ મોડી રાત્રે પ્રેમી સાથે ડિનર ડેટ પર ગઈ હતી અને જ્યાં તેના પેટ પર ઉભાર જોવા મળ્યો હોવાની વાતો સામે આવી છે.
અમેરિકી સૂત્રોએ ટાંકીને જણાવ્યું હતું કે,'મેં તેને ડિનર પર જોઈ હતી અને તેમણે શરાબને બદલે ટોસ્ટ ડ્રિકીંગ વોટર લીધુ હતું, અને તેનું ઉભરાયેલુ પેટ જોઈ લોકોએ વાતો કરવાનું શરૂ કર્યું હતું'. આ અટકળો અમેરિકન ટેબ્લોઈડના અહેવાલો બાદ શરૂ થઈ હતી. આ અહેવાલમાં પેરિસ પ્રેમી સાથે એંગજમેન્ટ રિંગ ખરીદતી જોવા મળી હોવાની વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પેરિસ જેકસન ગ્લેમર જગતથી દૂર રહેવાનું પસંદ કરે છે.

પેરિસ જેકસનનો જન્મ 1998ના રોજ માઈકલ જેકસન અને ડેબ્બી રોવના ઘરે થયો હતો.
પેરિસ જેકસનની તસવીરો જોવા આગળ ક્લિક કરો