અંતે લગ્નની તસવીરો થઈ જાહેર, કિમ-કાન્યેનો આવો હતો અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોલિવૂડ સોશ્યાલાઈટ કિમ કાર્ડેશિયને તાજેતરમાં 24મી મેના રોજ લગ્ન કર્યા હતાં. ચાહકો કિમ અને તેના પતિ કાન્યે વેસ્ટની લગ્નની તસવીરો જોવા માટે ઉત્સુક છે. તાજેતરમાં જ એક વેબસાઈટે કિમ અને કાન્યેના લગ્નની તસવીરો જાહેર કરી છે.
કિમે વ્હાઈટ ગાઉન પહેર્યું હતું. જેમાં કિમ ઘણી જ સુંદર લાગતી હતી. લગ્ન બાદ બંનેએ એકબીજાને કિસ કરી હતી. લગ્ન પૂર્ણ થયા બાદ કિમે તરત જ પોતાના કપડાં ચેન્જ કરી નાખ્યા હતાં.
તસવીરોમાં જુઓ કિમ અને કાન્યેના લગ્ન...