તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Guess How Priyanka Chopra Raised Temperatures In Dubai!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ગુંડે' ગર્લ પ્રિયંકાએ દુબઇમાં લગાડ્યું ઘેલું, આવો હતો અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'ગુંડે'માં સાડી સાથે દેશી રોલ ભજવ્યાં પછી બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેના ગ્લેમરસ અવતારમાં પાછી ફરી છે. તાજેતરમાં જ દુબઇ ખાતે 'Guess'નાં એક શો રૂમનાં ઉદ્ધાટનમાં હાજરી આપવા આવી પહોંચી પ્રિયંકા ચોપડા.

પ્રિયંકાના ઇન્ટરનેશનલ ફેન્સની સંખ્યા વધતી જાય છે. દુબઇમાં ઉદ્ધાટન પ્રસંગે હાજર પ્રિયંકાને જોવા લોકોએ પડા-પડી હતી. બ્લેક-વ્હાઇટ ટોપ, નેરો ટ્રાઉઝર તથા બ્લેક ઇયરિંગમાં પ્રિયંકા તેનાં આગવા અંદાજમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડા બોલિવૂડની પ્રથમ અભિનેત્રી છે, જે 'Guess' લક્ઝુરિયલ ઇન્ટરનેશલ બ્રાન્ડને રિપ્રેઝન્ટ કરી રહી છે. પ્રિયંકા ચોપડા જાણીતી બ્રાન્ડ્સની પ્રથમ પસંદગી બનતી જાય છે. તે હંમેશા સુપર-સેક્સી સ્ટાઇલ અપીલ માટે ઓળખાય છે.

જુઓ, તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો