• Gujarati News
  • Ex wife Dimple Kapadia Gambling In Late Husband Rajesh Khanna’s Bungalow Aashirwaad?

રાજેશ ખન્નાના મોત બાદ ડિમ્પલ કરે છે તેમની મરજી વિરૂદ્ધનું કામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર સ્વર્ગીય રાજેશ ખન્નાનાં બંગલા આશીર્વાદમાં જુગાર રમવામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી છે કે બંગલામાં જુગાર રમવામાં આવી રહ્યો છે. રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા જ જુગાર રમી રહી છે. કાકાના અવસાન બાદ આશીર્વાદને લઈને ઘણો જ વિવાદ થયો હતો. જ્યારે બંગલાનું નામ આર્શીવાદથી વરદાન કરવામાં આવ્યું ત્યારે રાજેશ ખન્નાની લિવ-ઈન પાર્ટનર અનિતા અડવાણીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
વેબસાઈટે દાવો કર્યો હતો કે રાજેશ ખન્નાના ઘરમાં હવે તેમની પત્ની ડિમ્પલ કિટી પાર્ટીઓ કરી રહી છે અને આ સાથે જ જે પત્તા પણ રમે છે.
વધુમાં કાકાને જુગાર પ્રત્યે સખ્ત નફરત હતી. તેઓ ક્યારેય જુગારને પ્રોત્સાહન આપતા નહીં. જોકે, હવે તેમના અવસાન બાદ આ બધું જ તેમના બંગલામાં થઈ રહ્યું છે. ટ્વિંકલ ખન્ના અને અક્ષય માટે પણ આ વાત નવાઈ પમાડનારી છે.
(આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો આશીર્વાદને લઈને ક્યો થયો હતો વિવાદ...)