તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ekta Kapoor Rubs Off Her Fashion Sense On ‘Soul Sister’ Vidya Balan?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'soul sister' વિદ્યા ફેશન મામલે એકતા કપૂરને કરે છે ફોલો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ ફરહાન અખ્તર, વિદ્યા બાલન અને એકતા કપૂર તેમની આગામી ફિલ્મ 'શાદી કે સાઇડ ઇફેક્ટ્સ'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ 28 ફેબ્રુઆરીએ રીલિઝ થનારી તેમની ફિલ્મનાં પ્રમોશન માટે દિલ્હી આવી પહોંચ્યાં હતાં.

આ વખતે એકતા કપૂર બ્લુ ફ્લોર લેન્થ ગાઉનમાં, જ્યારે વિદ્યા બાલન ફુલ બ્લુ કુર્તામાં જોવા મળી હતી. સાથે જ ફરહાન અખ્તર પણ મેચિંગ બ્લુ સ્ટાઇલિશ ટી-શર્ટમાં ડ્રેસડ હતો.

એકતા કપૂર તેનાં ફેશન સ્ટેટમેન્ટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તો એકતા સેન્સ વગરના જ કપડાંમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ એક્તા કપૂરે વિદ્યાને ‘soul sister’ કહી હતી. આ ઇવેન્ટમાં વિદ્યા બ્લેક પ્લેટફોર્મ હિલ્સમાં જોવા મળી હતી, જે હંમેશા એકતા કપૂર પહેરે છે. એકતાની ફેશન ફોલો કરતી વિદ્યા હવે તો સાચા અર્થમાં જ ‘soul sister’ લાગે છે.

જુઓ, તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો