તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Deepika, Sonam, Kangana Ranaut, Amitabh Bachchan Unite For A Party

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણવીર, દીપિકા, ખાન-બચ્ચન સહિતના સ્ટાર્સ પહોંચ્યા પાર્ટીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સમગ્ર બોલિવૂડ એક ઈવેન્ટ પહોંચ્યું હતું. આ ઈવેન્ટમાં માત્ર જુજ હસ્તીઓ જ આવી ન હતી.આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ, રણવીરસિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, જેકીશ્રોફ, માહીગીલ, અમિષા પટેલ, સોનમ કપૂર, આયુષ્માન ખુરાના, અનુપમ ખેર, મીની માથુર, કબીર ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, કંગના રનૌત, મોનાલી ઠાકુર, અનિલ કપૂર, ફરાહ ખાન, પ્રીતિ ઝીન્ટા, ઝાયદ ખાન, જીતેન્દ્ર, સ્વરા ભાસ્કર, એલી અવરમ, વીજે એન્ડી, શર્મન જોશી, રમેશ સિપ્પિ, કિરણ સિપ્પિ, ઝરીના વહાબ, તાપસી પન્નુ અને કૈલાસ ખેર સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.
જોકે, ફેશન મામલે અવ્વલ રહેતી દીપિકાએ સૌ કોઈને નિરાશ કર્યા હતાં.જ્યારે રણવીરસિંહે તેના લૂક સાથે પ્રયોગ કર્યો હોય તેમ લાગી રહ્યું હતું.તો સોનમ કપૂર બ્લુ અને ગ્રીન આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી.અમિષા પટેલ ઓફ શોલ્ડરમાં હોટ અદાઓ સાથે પહોંચી હતી.
રણવીર, દીપિકા, સોનમ, અમિષા, અમિતાભ, માહી , શાહરૂખ અને કંગના સહિતની હસ્તીઓની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો