• Gujarati News
  • Chiranjeevi, Sridevi, Shriya, Huma, Boney Kapoor And Saqib Saleem At The SIIMA Awards

સીમા એવોર્ડ્સમાં સ્ટાર્સ ઉતર્યા રેડ કાર્પેટ પર, શ્રીથી લઈ શ્રીયા થઈ સામેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી હુમા કુરેશી, શ્રીયા સરન અને શ્રીદેવી)
મુંબઈઃ ગઈકાલે(12 સપ્ટેમ્બર) મલેશિયામાં સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ(SIIMA)ની શરૂઆત થઈ હતી. આ એવોર્ડ સમારોહમાં બોલિવૂ઼ડ જગતની પણ અનેક હસ્તીઓ પહોંચી હતી. આ સમોરોહમાં શ્રીદેવી, બોની કપૂર, શ્રીયા સરન, હુમા કુરેશી,પૂજા ચોપરા, રાણા દુગ્ગુબટ્ટી, શાકીબ સલીમ, ચિરંજીવી અને નીલ નીતિન મુકેશ સહિત અનેક હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરી હતી.
આ દરમિયાન શ્રીદેવી સબ્ય સાચી સાડીમાં જોવા મળી હતી. તેના હાથમાં રહેલુ બોટેગા વેનેટા પર્સે તેના લૂકને પરફેક્ટ બનાવ્યો હતો.
રેડ કાર્પેટ પર ઉતરેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો