મનીષા પહેલા આ 10 અભિનેત્રીઓ એડોપ્ટ કરી ચૂકી છે સંતાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં મનીષા કોઇરાલા અને રવીના ટંડન)
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલા આવતા વર્ષે એક દિકરીને દત્તક લેશે. એક ઇવેન્ટમાં મનીષાએ કહ્યું હતું કે, "મેં એક બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. હવે હું મારી રીતે પરિવાર શરૂ કરવા માગુ છું."

તેણે કહ્યું હતું કે, "હું ગર્ભાશયના કેન્સરથી મુક્ત થઇ ગઇ છું, પણ મને ત્રણ વર્ષ સુધી બીમારીથી સુરક્ષિત રહેવાની સલાહ અપાઇ હતી. આવતા વર્ષે મને ત્રણ વર્ષ પૂરા થઇ જશે. હવે હું જિંદગીને નવેસરથી શરૂ કરવા ઇચ્છું છું. આથી હું એક દિકરી દત્તક લેવા માગુ છું."

બોલિવૂડ-હોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે બાળકોને દત્તક લઇ તેમનું પાલન-પોષણ કરે છે. સુસ્મિતા સેને 2 અને પ્રિટી ઝિન્ટાએ 34 દિકરીઓ દત્તક લીધી છે.

આગળ જુઓ, એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે...