બારમાં જામી સ્ટાર્સની ભીડ, મલાઈકા સહિત ક્રિકેટર્સે માણી પાર્ટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ સ્ટાર્સ કદાચ બીજી ઘણી વસ્તુઓથી દૂર રહી શકતા હશે, પણ પાર્ટીથી તો નથી રહેતા. મોટા ભાગના અભિનેતા અને અભિનેત્રીઓ મુંબઈમાં આવેલા ઓલિવ બારમાં રાત્રે પાર્ટી માટે પહોંચતા હોય છે. આ ઓલિવ બાર પાર્ટી માટે સ્ટાર્સનું મનપસંદ સ્થળ છે.
ગતરાત્રે (30 મે) એક સાથે મોટા ભાગના સ્ટાર્સ અને ક્રિકેટર્સ ઓલિવ બારમાં પહોંચ્યા હતાં. ઓલિવમાં એશા, આહના, ભરત તખ્તાની, વૈભવ વોરા, વીજે એન્ડી, મલાઈકા અરોરા ખાન,
અમૃતા અરોરા લડાક, યુવરાજસિંહ, ઝહીર ખાન, અદિતિ રાવ હૈદરી, આદિત્ય નારાયણ, અરૂણોદયસિંહ, અમિત સાધ અને કેનઘોષ સહિત અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. ખાસ કરીને મલાઈકા અરોરા એકદમ વિચિત્ર આઉટફિટમાં જોવા મળી હતી. તેમજ નશામાં હોય તેમ પણ લાગી રહ્યું હતું.
પાર્ટીમાં પહોંચેલા સ્ટાર્સ અને ક્રિકેટર્સની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો