પરિણીત,આલિયા લાગી ફટાકો તો અંકિતાએ કરી જમાવટ, તસવીરોમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યશરાજ ફિલ્મ્સે તાજેતરમાં જ દિવા'ની સાથે મળીને મુંબઈમાં સાંતાક્રૂઝમાં બ્રાઈડલ વેર શો-રૂમ શરૂ કર્યો છે. અહીંયા માત્ર બ્રાઈડલવેર જ નહીં પરંતુ હેડ-પ્રિન્ટેડ સહિતની વિવિધ ડિઝાઈન્સમાં સાડી, અનારકલી, લહેંગા સાડી, પેન્ટ્સ, બ્લેઝર્સ, જમ્પસૂટ્સ સહિતના આઉટફિટ મળશે.
લોન્ચિંગ પ્રસંગે ચોપરા વહુ રાની મુખર્જી પોતાની સાસુમા પામેલા ચોપરા સાથે આવી હતી. આ સિવાય પરિણિતી ચોપરા, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, વૈભવી મર્ચન્ટ, સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે સહિતની સેલેબ્સ હાજર રહી હતી. કિરણ રાવ પણ ખાસ હાજર રહી હતી.
નોંધનીય છે કે રાનીએ 21 એપ્રિલના રોજ ઈટાલીમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધા હતાં. આ લગ્નમાં માત્ર નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં.
તસવીરોમાં સ્ટોરનું લોન્ચિંગ...