Pix: જ્યારે અભિનેત્રીઓને જાહેરમાં કરવું પડ્યું'તું Adjust

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર: વાણી કપૂર)

મુંબઇ:
કાર્યક્રમોમાં સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળતી બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી વાર એવા ડ્રેસમાં સામે આવે છે કે તે તેમના માટે પણ મુશ્કેલી ઊભી કરી દે છે.
તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચી હતી. અહીં તે વ્હાઇટ ચૂસ્ત શોર્ટ ડ્રેસમાં હતી. આ કાર્યક્રમમાં ડ્રેસને લીધે આલિયાને શરમમાં મૂકાવવું પડ્યું હતું. તે ડ્રેસ સરખો કરતી જોવા મળી હતી.
આલિયા જ નહીં કરિના કપૂર, પરિણીતિ ચોડા, વાણી કપૂર અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.
આગળ જુઓ, અભિનેત્રીઓની આવી જ કેટલીક તસવીરો...