તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિસ્ટલથી લઈ લિઝા આવી ફેશન ઈવેન્ટમાં, વાહબીઝ આવી પતિ સાથે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃડાબેથી ક્રિસ્ટલ,વાહબીઝ અને વિવિન ડસેના, સના ખાન અને લીઝા હેડન)
મુંબઈઃહાલ મયંત્રા ફેશન વીક ચાલી રહ્યું છે. આ અંતર્ગત હેર સ્ટાઈલીસ્ટ અધુના અખ્તરે કેશ કલાપને અલગ લૂક આપવાની કળા બતાવી હતી. આ ઈવેન્ટમાં ટેલિવૂડથી લઈ બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ પહોંચી હતી.

આ ફેશન ઈવેન્ટમાં સના ખાન,ક્રિસ્ટલ ડિસુઝા, વાહબીઝ દોરાબજી, વિવિન ડસેના, મંદિરા બેદી,રાજ કૌશલ, આશિષ ચૌધરી, કરણ ટેકર, લિઝા હેડન અને અનિતા શ્રોફ અડજાણીયા સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.
ફેશન ઈવેન્ટની તસવીરો જોવા આગળ ક્લિક કરો