સેક્સ સ્કેન્ડલ: શ્વેતા-દિવ્યાશ્રી જ નહીં આ સ્ટાર્સ પણ થઇ ચૂક્યાં છે બદનામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શાઇની આહૂજા અને રિયા સેન)

મુંબઇ:
તાજેતરમાં જ નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદનું નામ સેક્સ રેકેટમાં આવતાં તે ચર્ચામાં આવી ગઇ છે. આ પછી તરત જ ટોલિવૂડ અભિનેત્રી દિવ્યાશ્રીને પણ પોલીસે રંગે હાથ સેક્સ રેકેટ ચલાવતી પકડી છે. આ પહેલી અભિનેત્રી નથી જે ખોટા કારણોને લીધે ચર્ચામાં છે, પણ પહેલા કેટલાક સેલેબ્સ સેક્સ સ્કેન્ડલને લીધે બદનામીનો સામનો કરી ચૂક્યાં છે. શાઇની આહૂજા આજે પણ સેક્સ સ્કેન્ડલની બદનામીમાંથી બહાર નીકળી શક્યો નથી.
શ્વેતા બસુ પ્રસાદ અને દિવ્યાશ્રી પ્રોસ્ટીટ્યૂશનને લીધે ચર્ચામાં આવી છે, ત્યાં જ રિયા સેન એક અશ્લીલ એમએમએસ લીક થવા, તેલુગુ ફિલ્મ અભિનેત્રી કિન્નરા સેક્સ રેકેટમાં બ્રોકર તરીકે બદનામીનો સામનો કરી ચૂકી છે. આજે આપણે જોઇશું એવા જ કેટલાક ચર્ચિત સેક્સ સ્કેન્ડલ વિશે.

આગળ વાંચો: મમતા કુલકર્ણી, રિયા સેન, શાઇની આહૂજા વિશે...