• Gujarati News
  • Arpita Khan Is Miffed With The News Of Salman Khan's Marriage With Iulia Vantur

સલમાનની બહેનને પસંદ નથી લુલિયા, લગ્નની ખબરથી ગુસ્સામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા દિવસો પહેલાં જ સલમાન ખાને ઈન્ડિયા ટૂડે કોન્ક્લેવ દરમિયાન પોતાના લગ્નના સંકેતો આપ્યા હતાં.તેમણે કહ્યું હતું કે,તે કોઈ વિદેશી યુવતી સાથે લગ્ન કરી શકે છે. તેનો ઈશારો કદાચ લુલિયા વન્ટર તરફ હોય તેમ લાગે છે. સલમાનના આ ઈશારા સાથે જ આ વાત બોલિવૂડ સહિત દેશ અને વિદેશમાં પણ ફેલાઈ ગઈ છે.એવામાં સલમાનની નાની બહેન અર્પિતા ખાન આ વાતથી નારાજ હોય તેમ લાગે છે.
મીડિયામાં ચાલી રહેલી ખબરોનું માનીએ તો અમુક રિપોર્ટર સલમાનના લગ્નને લઈને તેની બહેન સાથે વાત કરવા માગતા હતાં. તે સલમાન અને લુલિયાના લગ્નના અહેવાલોથી નાખુશ છે.
એક નિકટના સૂત્રએ જણાવ્યું કે,'અર્પિતા, લુલિયાને ભાભી તરીકે પસંદ કરતી નથી. તેને લાગે છે કે, રોમાનિયન અભિનેત્રી લુલિયા નામ અને પ્રસિદ્ધિ માટે તેનો ઉપયોગ કરી રહી છે.આથી તે ખબરોમાં પણ બની રહે'. અર્પિતા સલમાનની નાની બહેન છે, પણ તે તેની ખૂબ સંભાળ રાખે છે.
અર્પિતા અંગે જાણવા આ તસવીર બદલો