• Gujarati News
  • Rishi,neetu And Many More Celebs Attend Roy Movie Screening

\'રોય\'ના સ્ક્રિનિંગમાં અર્જુન આવ્યો પુત્રીઓ સાથે, આવી રીશી સહિતની હસ્તીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી મહિકા રામપાલ,પત્ની સાથે અર્જુન રામપાલ અને રીશી કપૂર)
મુંબઈ:ગઈકાલે(12 ફેબ્રુઆરી)આજે રીલિઝ થયેલી 'રોય'નું લાઈટ બોક્સ અને સન્ની સુપર સાઉન્ડમાં સ્ક્રિનિંગ યોજાયુ હતું.આ સ્ક્રિનિંગમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
લાઈટ બોક્સમાં યોજાયેલા આ સ્ક્રિનિંગમાં અર્જુન રામપાલ પત્ની મેહર,માતા અને પુત્રીઓ મહિકા તેમજ માયરા સાથે આવી પહોંચ્યો હતો.આ સિવાય અનુ દિવાન અને અભિષેક કપૂર પણ તેની સાથે સામેલ થયા હતાં.
તો બીજી તરફ સન્ની સુપર સાઉન્ડમાં યોજાયેલા આ ફિલ્મના સ્ક્રિનિંગમાં રીશી કપૂર,પ્રેમ ચોપરા,નીતુસિંહ અને રણધીર કપૂર સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.
'રોય' સ્ક્રિનિંગમાં આવેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો