એમીએ ઈબિઝા આઈલેન્ડ પર ગાળી રજાઓ, મોટરબોટની માણી મજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઈબિઝા આઈલેન્ડ પર મિત્ર સાથે મોટર બોટની પાછળ બેઠેલી એમી જેકસન)
મુંબઈઃબોલિવૂડ અભિનેત્રી એમી જેકસનને પ્રથમ ફિલ્મ 'એક દિવાના થા'ની ઓળખ મળી હતી.જોકે પ્રથમ ફિલ્મ બાદ તેને ખાસ કોઈ પ્રોજેક્ટ મળી શક્યા નહીં અને દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેને એક બાદ એક અનેક ફિલ્મ મળવા લાગી હતી. તાજેતરમાં એમી ઈબિઝા આઈલેન્ડના બીચેજ પર રજાઓ ગાળતી જોવા મળી છે. એમીએ આ તસવીરો સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ પર પણ અપલોડ કરી છે. આ તસીવરોમાં તે તેની મિત્ર સાથે મોટર બોટ પર જોવા મળી છે.

થોડાં સમય પહેલાં એમી જેકસન બોસ મોડલ મેનેજમેન્ટ માટે ટોપલેસ ફોટોશૂટને કરાવી ચર્ચાઓમાં આવી હતી. આ ફોટોશૂટમાં એમી એક હેટ અને સ્કર્ટમાં જોવા મળી હતી.
ઈબિઝા આઈલેન્ડ પર વેકેશન ગાળનારી એમીની તસવીરો જોવા આગળ ક્લિક કરો