આલિયા ભૂલે છે ભાન, જાહેરમાં આપે છે તમાશાને તેડું!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં 'હમ્પટી શર્મા કી દુલ્હનિયાં'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મના મુખ્ય સ્ટાર એવા આલિયા અને વરૂણ ધવન પણ પહોંચ્યા હતાં. આ ઈવેન્ટમાં આવેલી આલિયા પારદર્શક પાયાજામામાં જોવા મળી હતી. આ દરમિયાન વરૂણએ આલિયાને ઉંચકીને ડાન્સ કરવાનું શરૂ કરતા આલિયાએ શરમમાં મુકાવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ બન્નેની આ તસવીરો પણ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.
આ કંઈ આલિયા સાથે બનેલી પ્રથમ ઘટના નથી.આ પહેલાં પણ આલિયા અને અર્જુન કપૂર જાહેરમાં વિચિત્ર હરકતો કરતા જોવા મળી ચુક્યા છે. તો બીજી તરફ આલિયા પણ ડ્રેસ મામલે ગંભીર ન હોય તેમ લાગે છે.તેમણે અનેકવાર શોર્ટ્સ અને પારદર્શક આઉટફિટમાં શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું છે.
આલિયાની વિચિત્ર હરકતો અને ડ્રેસિઝ જોવા માટે આગળ ક્લિક કરો