• Gujarati News
  • Spotted:Hema Malini, Raveena And Aamir Khan At Mumbai Airport

આમિર જોવા મળ્યો દાઢીમાં, સાડીમાં હેમા લાગી જાજરમાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી હેમા માલિની, આમિર ખાન અને રવિના ટંડન)
મુંબઈઃગઈકાલે(19 ઓક્ટોબર) કેટલાક ફિલ્મ સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.જેમાં આમિર ખાન ડોમેસ્ટિક એરપોર્ટ પર તેમજ રવિના ટંડન અને હેમા માલિની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન આમિર ખાન દાઢીમાં જોવા મળ્યો હતો.તેમણે ડેનિમ સાથે બ્લુ ટી અને જેકેટ પહેર્યા હતાં.આમિર ખાના લાંબા સમય બાદ દાઢીમાં જોવા મળતા કંઈક અલગ લાગી રહ્યો હતો. જ્યારે હેમા માલિની પોપટી રંગની સાડીમાં અને રવિના સફેદ અને લાલ રંગના ડ્રેસમાં જોવા મળી હતી.
હેમા, રવિના ટંડન અને આમિર ખાનની તસવીરો જોવા આગળ ક્લિક કરો