AWARDS NIGHT: રેડ કાર્પેટ પર જામ્યો ટીવી અભિનેત્રીઓનો મેળો, તસવીરોમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ રૂબીના, સંભાવના સેઠ તથા અંકિતા લોખંડે)
મુંબઈઃ મુંબઈમાં શનિવારના રોજ ઝી રિશ્તે એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ફરિદા જલાલ, લવિના ટંડન, છાયા અલી ખાન, ઉષા નાડકર્ણી, અયુબ ખાન, શીખા સિંહ, અરૂણા ઈરાની અંકિત ગેરા, અંકિતા લોખંડે, મોહિત મલિક, મોનિકા બેદી, રૂબીના, સરગુન મહેતા, યશપાલ શર્મા, હિમાંશુ સોની, મુગ્ધા ચાપેકર, રવિશ દેસાઈ, રેશમ તિપિંસ, સંભાવના સેઠ સહિતના સ્ટાર્સ રેડ કાર્પેટ પર જોવા મળ્યાં હતાં.

ઝી રિશ્તે એવોર્ડ્સ દર વર્ષે ટીવી સ્ટાર્સને આપવામાં આવે છે. જેમાં ફેવરિટ જોડી, ફેવરિટ ફેસ, ફેવરિટ પરિવાર, ફેવરિટ સીરિયલ જેવી વિવિધ કેટેગરી હોય છે.

(આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ રેડ કાર્પેટ પર ટીવી સ્ટાર્સ....)