બિગ બોસ: સિગરેટ-દારૂના શોખીન એજાજની Unseen તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ' હંમેશા વિવાદોને લઇને ચર્ચામાં રહે છે. બિગ બોસના ઘરમાં સ્પર્ધકો વચ્ચે મારા-મારી સુધીની ઘટનાઓ બની ગઇ છે. ત્યાં જ ઘરમાં કેટલાય સ્પર્ધકોને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્રારા ઘરમાં આવનારા સભ્યોમાંથી અત્યાર સુધી કોઇનું પરફોર્મન્સ સારું રહ્યું નથી, પણ એજાજ ખાન દર્શકોનું ખાસ ધ્યાન દોરી રહ્યાં છે. તેના પાછલ તેનું એટીટ્યુ઼ડ અથવા કોન્ટ્રોવર્સી હોય શકે.

એજાજ ખાન 'બિગ બોસ'માં પ્રવેશ કર્યા પછી ફેમસ નથી થયો પણ ઘરની બહાર એજાજ એક ચર્ચિત નામ છે. તેણે ન્યૂડ ફોટોશૂટ દ્રારા લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. અંગત જીવનમાં એજાજ સિગરેટ-દારૂનો શોખ ધરાવે છે.

ચાલો જોઇએ એજાજની વિવાદીત અને અંગત તસવીરો...