• Gujarati News
  • Ekta Kapoor All Set To Launch Biggest Sport reality Show With 150 Stars

દિવાળી પહેલાં એકતા કપૂરનો જોવા મળ્યો આવો અંદાજ, તસવીરોમાં માણો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ એકતા કપૂર)
મુંબઈઃ ટીવી ક્વિન એકતા કપૂરે બોક્સ ક્રિકેટ લીગ(બીસીએલ) લોન્ચ કરી છે. આ ક્રિકેટ લીગમાં લગભગ 150 ટીવી સ્ટાર્સ ભાગ લેશે. આ ક્રિકેટ લીગમાં આઠ ટીમ ભાગ લેવાની છે.

લોન્ચિંગ પ્રસંગે એકતાએ કહ્યું હતું કે બીસીએલ ક્રિકેટ, સેલિબ્રિટીઝ તથા ડ્રામાનું મિશ્રણ છે. બીસીએલમાં નિયમ છે કે દરેક ટીમમાં મહિલા ખેલાડી તથા પુરૂષ ખેલાડીઓ બંને હોવા જરૂરી છે.

બીસીએલને ડિસેમ્બર મહિનામાં શરૂ થશે અને તે સોની ટીવી પર દર્શાવવામાં આવશે.

તસવીરોમાં જુઓ બીસીએલનું લોન્ચિંગ...