દયાભાભી સહિત નાનપણમાં આવા લાગતાં'તાં TV Celebs

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી સ્ટાર્સ પણ ચાહકોમાં બોલિવૂડ સ્ટાર્સ જેટલાં જ લોકપ્રિય છે. ચાહકો ટીવી સ્ટાર્સની અનેક બાબતો જાણવા માંગતા હોય છે. ટીવી સ્ટાર્સની નાનપણની તસવીરો ચાહકોએ ભાગ્યે જ જોઈએ હશે. આજે આપણે લોકપ્રિય ટીવી સ્ટાર્સની નાનપણની તસવીરો પર કરીશું એક નજર.

ટીવી સ્ટાર્સ અવાર-નવાર સોશ્યિલ મીડિયામાં પોતાના બાળપણની તસવીરો શૅર કરતાં હોય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઈશિમાથી લઈ દ્રષ્ટિધામી સુધીના સેલેબ્સના નાનપણના ફોટોઝ....)
અન્ય સમાચારો પણ છે...