લગ્નના દિવસે સવારથી જ રડતી હતી ભારતી સિંહ, રિસેપ્શનમાં પણ છલકાઈ આંખો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહનું વેડિંગ રિસેપ્શન ગોવામાં ત્રણ ડિસેમ્બરે યોજાઈ ગયું હતું. ભારતી સિંહ સવારથી જ લાગણીશીલ બની ગઈ હતી અને તે સતત રડતી હતી. રિસેપ્શન પહેલાં ભારતીએ કહ્યું હતું કે લગ્નનું આ અંતિમ ફંક્શન છે. તે ઘણી જ ઈમોશનલ છે અને તે આખો દિવસ રડી છે. ભારતી પતિ હર્ષ કરતાં સાત વર્ષ મોટી છે.


આવ્યા આ સેલેબ્સઃ
ભારતી સિંહના રિસેપ્શનમાં ગુરમીત ચૌધરી-દેબિના, જયા ભાનુશાલી-માહિ વીજ, અનિતા હસનંદાની-રોહિત રેડ્ડી, અદા ખાન, મનિષ પોલ, રાખી સાંવત, સનાયા ઈરાની-મોહિત, કિશ્વર મર્ચન્ટ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


(જુઓ, ભારતી સિંહ-હર્ષનાં રિસેપ્શનની ખાસ તસવીરો....)

અન્ય સમાચારો પણ છે...