તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણતરીના દિવસોમાં 'પ્રેરણા' આપશે બાળકને જન્મ, Baby Bump ફ્લોન્ટ કરતી મળી જોવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'કસૌટી જિંદગી કી'ની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીમાં હાલમાં પ્રેગ્નન્ટ છે અને તે નવેમ્બરના લાસ્ટ વીક કે પછી ડિસેમ્બર મહિનાના પહેલાં વીકમાં બાળકને જન્મ આપશે. તાજેતરમાં જ શ્વેતા તિવારીએ સોશ્યિલ મીડિયામાં બેબી બમ્પ સાથેની તસવીરો શૅર કરી હતી, જેમાં તે ગોર્જીયસ લાગતી હતી.

પહેલાં લગ્નથી છે એક પુત્રીઃ
શ્વેતા તિવારીના પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતાં. બંનેને 15 વર્ષીય પુત્રી પલક છે. 2007માં શ્વેતા અને રાજા સેપરેટ થયા હતાં. 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રેગ્નન્ટ શ્વેતા તિવારની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...