Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » sargun mehta brother tied the knot in goa

જાણીતી Tv Actressએ ભાઈના લગ્નમાં કરી ધમાલ મસ્તી, તસવીરોમાં Wedding Album

Divyabhaskar.com | Updated - Oct 08, 2017, 01:26 PM

ટીવી એક્ટ્રેસ શરગુન મહેતાના ભાઈ પુલકિત મહેતા તથા ચારુ સચદેવાના પાંચ ઓક્ટોબરના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ હતાં

  • sargun mehta brother tied the knot in goa
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શરગુન મહેતાના ભાઈ પુલકિત મહેતા તથા ચારુ સચદેવાના પાંચ ઓક્ટોબરના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ હતાં. પુલકિત મહેતાના લગ્નનું ફંક્શન ત્રણ દિવસ સુધી ગોવામાં ચાલ્યું હતું. રવિ દૂબે તથા શરગુન વચ્ચેનો પ્રેમ દરેક ફંક્શનમાં જોવા મળ્યો હતો. બંનેએ લગ્નને ઘણાં જ એન્જોય કર્યાં હતાં.

    આવ્યા અનેક સેલેબ્સઃ
    ટીવી એક્ટર રવિ દૂબેના સાળાના લગ્ન હતાં. ત્રણ દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં અનેક ટીવી સેલેબ્સ આવ્યા હતાં. રિદ્ધિ ડોગરા, આશા નેગી, રિત્વિક ધનંજાની સહિતના ટીવી સેલેબ્સ જોવા મળ્યાં હતાં. શરગુન પોતાના ભાઈના લગ્નના દરેક ફંક્શનમાં અલગ જ લુકમાં જોવા મળી હતી.

    (જુઓ, ગોવામાં યોજાયેલા શરગુનના ભાઈનો વેડિંગ આલ્બમ...)
  • sargun mehta brother tied the knot in goa
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • sargun mehta brother tied the knot in goa
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending