તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીચ પર આવાં કપડાંમાં ન્હાતી જોવા મળી TV Actress, તસવીરોમાં ખાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 'જમાઈ રાજા' ફેમ એક્ટ્રેસ નિયા શર્મા હાલ માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર વેકેશનના અનેક હોટ અને સિઝલિંગ ફોટોઝ શેર કર્યા છે. એક ફોટોમાં તે સમુદ્ર કિનારે પૂલ પર બેસેલી જોવા મળી રહી છે. તેણે વ્હાઈટ કલરની બિકીની પહેરી રાખી છે અને હાથમાં શેમ્પેનનો ગ્લાસ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું, "Summer stray ...Getaway...pop champagne... stare at the sky.. #perfectvision" વેકેશન દરમિયાન તેણે સ્કુબા ડાઈવિંગ, જેટ સ્કીઈંગ અને ફ્લાઈ બોર્ડિંગની પણ મજા લીધી.
 
બીચ પર જોવા મળી હતી બ્લુ સ્વિમ સૂટમાં
 
આ પહેલા તેણે માલદિવના વેકેશનના બીજા ફોટોઝ પણ સોશ્યિલ મીડિયામાં શૅર કર્યા હતા. એક તસવીરમાં નિયા શર્મા બીચ પર શાવર લેતી જોવા મળી છે. તેણે બ્લૂ રંગનો સ્વિમસૂટ પહેર્યો હતો. ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને વોટર સ્પોર્ટ્સ પણ એન્જોય કર્યું હતું. જેટ સ્કાઈંગ તથા ફ્લાઈ બોર્ડિંગ કરતાં બે વીડિયો પણ પોસ્ટ કર્યાં છે. 

ટીવી બાદ નિયાએ કર્યું વેબ સીરિઝમાં ડેબ્યૂઃ
 
2014માં 'જમાઈરાજા'માં રોશનીનું પાત્ર ભજવીને નિયા શર્મા લોકપ્રિય બની હતી. જોકે, 2016માં તેણે આ શો છોડી દીધો હતો. ડિસેમ્બર, 2016માં નિયા શર્માને એશિયાની સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો હતો. હવે, નિયા શર્મા ડિરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ સીરિઝમાં 'ટ્વિસ્ટેડ'માં જોવા મળશે. આ સીરિઝ 30 માર્ચથી VB on the Web યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, નિયા શર્માની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો