તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'નાગિન'એ કરાવ્યું ગ્લેમરસ Photo shoot, તસવીરોમાં મૌનીનો હોટ અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી શો 'નાગિન'ની એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં જ એક ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની કેટલીક તસવીરો મૌની રોયે સોશ્યિલ મીડિયામાં શૅર કરી છે. જેમાં તે શોર્ટ અને લેગિંગ્સમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે મૌની રોય 'નાગિન 2'માં આવી રહી છે. આ સીરિયલ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે.

સોશ્યિલ મીડિયામાં છે એક્ટિવઃ
મૌની રોય 'દેવો કે દેવ મહાદેવ'માં સતીના રોલથી લોકપ્રિય થઈ હતી. આ સીરિયલમાં મોહિત રૈનાએ મહાદેવનો રોલ કર્યો હતો. આ સીરિયલના સેટ પરથી જ મૌની તથા મોહિતે એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. મૌની સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પોતાની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરતી હોય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સોશ્યિલ મીડિયામાં મૌનીએ શૅર કરેલી તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...