તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતી ગાયકની એક્ટ્રેસ પત્નીના બેબી શોવરમાં આવ્યા સેલેબ્સ, તસવીરોમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલની પત્ની અને ટીવી એક્ટ્રેસ માનસી પારેખનું તાજેતરમાં જ બેબી શોવર યોજાઈ ગયું. માનસી અને પાર્થિવે 2008માં લગ્ન કર્યાં હતાં.

બેબી શોવરમાં આવ્યા નિકટના ફ્રેન્ડ્સઃ
બેબી શોવરમાં 'સુમિત સંભાલ લેગા'નો નમિત દાસ, એક્ટ્રેસ મંજરી ફડણવીસ, નમિક પોલ, અદિતી તેલંગ સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. માનસીએ ગુજરાતી સાડી પહેરી હતી અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળતો હતો.

કોણ છે માનસી
માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. તેણે 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, માનસી પારેખનું બેબી શોવર તથા પતિ સાથેની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...