તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નનાં આઠ દિવસ બાદ જ દિવ્યાંકાએ કર્યું શૂટિંગ, આ અંદાજમાં થઈ Click

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ લગ્નનાં આઠ દિવસ બાદ જ દિવ્યાંકા ત્રિપાઠીએ 'યે હૈં મહોબ્બતે'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. 17 જુલાઈના રોજ દિવ્યાંકા પહેલી જ વાર સેટ પર જોવા મળી હતી. પૂરી ટીમે દિવ્યાંકાને વેલકમ કરી હતી. શૂટિંગની પહેલાં દિવસની તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શૂટિંગ સમયે ડો. ઈશિતા રમણ ભલ્લા(દિવ્યાંકા ત્રિપાઠી)ના ચહેરા પર ડર જોવા મળે છે.

શા માટે ડરેલી છે ઈશિતાઃ
શોના ટ્રેક પ્રમાણે, કેટલાંક દિવસો પહેલાં ગુંડાઓએ ડો. ઈશિતા ભલ્લા(દિવ્યાંકા ત્રિપાઠી)નું અપહરણ કરીને તેને બોરીમાં બાંધી દીધી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, કેટલીક અજાણી મહિલાઓએ ઈશિતાને છોડાવી હતી. તો રમણ(કરણ પટેલ), મિહિર(રાજ સિંહ અરોરા) અને મણિ(સુમિત સચદેવ) સહિત પૂરો પરિવાર અશોક(સંગ્રામ સિંહ) તથા નીધિ(પવિત્રા પૂનિયા) પાસેથી માહિતી ભેગી કરાવવામાં વ્યસ્ત છે. કારણ કે પરિવારને શક છે કે આ બંનેએ જ ઈશિતાનું કિડનેપ કર્યું છે. સીરિયલમાં આગળ શું ટ્વિસ્ટ આવે છે, તે તો નવો એપિસોડ ટેલિકાસ્ટ થશે, ત્યારે જ ખ્યાલ આવશે...

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, લગ્ન બાદ પહેલાં દિવસની દિવ્યાંકાની તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો