તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંતની Ex GF સાથે ઘટી ઘટના, બેડરૂમમાં આગ લાગતા બળ્યાં હાથ, થઈ ઈજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પ્રેમિકા તથા એક્ટ્રેસ અંકિતા લોખંડે હાલમાં જ માંડ માંડ બચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગણેશ ચતુર્થીની પૂજા દરમિયાન અંકિતાએ પોતાના બેડરૂમમાં એક કેન્ડલ કરી હતી, જેને કારણે પડદામાં આગ લાગી ગઈ હતી અને ધીમે ધીમે આગ વિકરાળ થઈ ગઈ હતી. આગને ઓલવવાના પ્રયાસમાં અંકિતાના હાથ અને ગળું બળી ગયા હતાં. આ સિવાય તેને હાથમાં ફ્રેકચર પણ છે. અંકિતાએ ભગવાનનો આભાર માન્યો હતો કે તેને ચહેરા પર કોઈ ઈજા થઈ નહીં.

અંકિતા સાથેના રિલેશન પર શું બોલ્યો સુશાંતઃ
અંકિતાનો પૂર્વ પ્રેમી સુશાંત સિંહ આજકાલ પોતાની ફિલ્મ 'એમએસ ધોની'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે જ્યાં પણ જાય છે, ત્યાં તેને અંકિતાને લઈને સવાલ કરવામાં આવે છે. હાલમાં જ એક જાણીતી અખબારને ઈન્ટરવ્યૂમાં સુશાંતે કહ્યું હતું કે તેની અને અંકિતા વચ્ચે હજી પણ વાતચીત થાય છે. તેઓ વચ્ચે ફ્રેન્ડલી રિલેશન છે. અંકિતાએ હાલમાં જ તેને તેના આગામી પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપી હતી. આને લઈને અંકિતા ઘણી જ ખુશ છે. આ એક બિગ બજેટ ફિલ્મ છે. અંકિતા ઘણી જ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને વર્સેટાઈલને કારણે સારી ફિલ્મ્સની હકદાર પણ છે. તેને વિશ્વાસ છે કે અંકિતા તેની કરિયરમાં આગળ વધશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અંકિતા લોખંડેની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો