નટખટ કૃષ્ણમાં અપાર શ્રદ્ધા ધરાવે છે આ ટીવી અભિનેત્રીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: પરિધી શર્મા)
મુંબઇ: આજે દેશભરમાં લોકો ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે. ત્યાં જ, આપણા સ્ટાર્સ પણ બાકાત નથી. આપણે ટેલિવૂડ સ્ટાર્સની વાત કરીએ ઘણી ટીવી એક્ટ્રેસ ભગવાન કૃષ્ણમાં અપાર શ્રદ્ધા રાખે છે. જન્માષ્ટમી પ્રસંગે અમારી જોડે તેમણે ખાસ વાત કરી હતી.
પરિધી શર્મા (જોધા, સીરિયલ 'જોધા અકબર')
ભગવાન કૃષ્ણ મારા ફેવરિટ ભગવાન છે. હું તેમની સાથે સ્પેશિયલ જોડાણ ફીલ કરું છું. જન્માષ્ટમી મારા માટે પણ મહત્વનો દિવસ છે. તેમના અનુયાયી તરીકે હું ઘણુ બધુ શીખી છું. તમે ગીતામાંથી થોડું ઘણુ પણ શીખશો તો તે તમને અલગ બનાવશે. હું મારા ફેન્સને ગીતા વાંચવા અનુરોધ કરું છું. કૃષ્ણ હંમેશા મારા દિલ અને દિમાગમાં રહે છે.
આગળ જુઓ, અન્ય ટેલિવૂડની અભિનેત્રીઓ વિશે...