તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'નૈતિક'ની પત્નીએ પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસોમાં કરાવ્યું Photo shoot, તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં નૈતિકની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા કરન મહેરાની પત્ની નિશા રાવલ હાલમાં પ્રેગ્નન્ટ છે. નિશાને હાલમાં છેલ્લો મહિનો જઈ રહ્યો છે અને તેણે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું.

હાલમાં જ અપલોડ કરી તસવીરઃ
નિશાએ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયામાં અપલોડ કરી હતી, જેમાં તે ઘણી જ ક્યૂટ લાગતી હતી.
 
હાલમાં જ યોજાયું હતું બેબી શોવરઃ
નિશા રાવલે હાલમાં જ બેબી શોવરની કેટલીક તસવીર અપલોડ કરી હતી. આમાં નિશા રાવલ તથા કરન મહેરા ઘણાં જ ક્યૂટ લાગતા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, નિશાએ કેવી રીતે કરી હતી પ્રેગ્નન્સીની જાહેરાત...)
અન્ય સમાચારો પણ છે...