તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શા માટે અલી અસગર ને કિકુ શારદાએ અક્કી સાથે શૂટિંગ કરવાની પાડી ના!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ હાલમાં જ અક્ષય કુમાર પોતાની કો-એક્ટ્રેસિસ ઈલેના ડિક્રૂઝ તથા એશા ગુપ્તા સાથે 'ધ કપિલ શર્મા શો'માં આવ્યો હતો. અહીંયા તેણે 'રૂસ્તમ'ને પ્રમોટ કરી હતી. જોકે, આ શો દરમિયાન અલી અસગર(પુષ્પા નાની) તથા કિકુ શારદા(નર્સ)એ અક્ષયની સાથે શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. બંનેને ડર હતો કે અક્ષય કુમાર તેમને માર મારશે. પછી અક્ષય કુમારના બોડીગાર્ડ્સ બંનેને ઉંચકીને સ્ટેજ પર લાવ્યાં હતાં. આ આખી ઘટના શોમાં બતાવવામાં આવી હતી.

કેમ ડર્યાં કિકુ શારદા અને અલી અસગરઃ
અક્ષય કુમાર જ્યારે પણ શોમાં આવે છે ત્યારે અલી અને કિકુને ઘણો જ માર મારે છે અને તેની સાથે અનેક સ્ટન્ટ્સ કરે છે. જોકે, આ વખતે જ્યારે આ બંનેને જાણ થઈ કે અક્ષય કુમાર સેટ પર આવવાનો છે, તો બંનેએ શૂટિંગ ના કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અક્ષય કુમારે આ બંનેની વાત માની નહોતી. તે પોતાના બોડીગાર્ડ્સ સાથે બેક સ્ટેજ ગયો અને બંનેને ઉઠાવીને લેતો આવ્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એપિસોડનું શૂટિંગ તસવીરોમાં...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો