તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિકૂ શારદાથી લઈને શક્તિ અરોરા સુધી, આ છે ટીવીના કલાકારોના યાદગાર શિક્ષકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : થોડા સમય પહેલા ‘ટીચર્સ ડે’ ગયો ત્યારે ટેલિવિઝનનાં જાણીતા સિતારાઓ તેમના શિક્ષકો સાથેના અનુભવો વાગોળે છે. મોટાભાગના શિક્ષકોએ તેમના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તો પ્રસ્તુત છે ટીવી કલાકારોની તેમના શિક્ષકગણ સાથે જોડાયેલી કેટલીક વાતો.....
12 વર્ષ તેમની પાસે કથ્થક શીખી  -શુભાંગી અત્રે 
 
મારાકથક ટીચર ડૉ.મિસિસ સુચિત્રા હરમલકરનું મારા જીવનમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે નૃત્યની તાલીમની સાથે આત્મવિશ્વાસપૂર્વક જીવતા પણ શીખવ્યું છે. મેં જોયું છે કે શિક્ષકો પ્રતિભાશાળી બાળકો પર ખાસ ધ્યાન આપતા હોય છે, પરંતુ તેમણે ક્યારેય કોઈ સાથે ભેદભાવ નથી કર્યો. સુચિત્રાજી પાસેથી હું 12 વર્ષ સુધી કથક શીખી. હું 1998માં નેશનલ વિનર બની. આજે પણ તેમના સંપર્કમાં છું.
 
 
 
આગળની સ્લાઈડ્સ વાંચો, આ છે શક્તિ અરોરાથી લઈને કિકૂ શારદાના યાદગાર શિક્ષક.....
અન્ય સમાચારો પણ છે...