• Gujarati News
  • Patrakar Popatlal Aka Shyam Pathak Welcomes Third Baby In Real Life

Exclusive:'પત્રકાર પોપટલાલ' બન્યા ત્રીજા સંતાનના પિતા, આવો છે પરિવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:મોટા પુત્ર પાર્થ, નાના પુત્ર શિવમ, પુત્રી નિયતિ અને પત્ની સાથે શ્યામ પાઠક)
મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી પત્રકાર પોપટલાલ તરીકે જાણીતા બનેલા અભિનેતા શ્યામ પાઠકના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે.શ્યામ અને તેની જીવનસંગિનીએ ત્રીજા સંતાનનું સ્વાગત કર્યું છે. આ પહેલા તેઓ મોટી પુત્રી નિયતિ અને નાના પુત્ર પાર્થના માતા-પિતા બન્યા હતાં.
દિવ્યભાસ્કર.કોમ સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં શ્યામ પાઠકે કહ્યું કે,'ત્રણ મહિના પહેલા અમારા ઘરે પુત્રનું આગમન થયું છે અને અમે તેનું નામ શિવમ પાડ્યું છે. તે એકદમ સ્વીટ છે.તે ક્યુટ સ્માઈલથી ઘરને ખુશીઓથી ભરી દે છે'
નોંધનીય છે કે,સ્ક્રિન પર પોપટલા ગોકુલધામ સોસાયટીનો મોસ્ટ એલીજીબલ બેચલર છે.તે સ્વીટ ગર્લને પરણવાના સપનાઓ જોતો હોય છે.જ્યારે રિયલ લાઈફમાં તે પરણિત છે અને સુખી દાંપત્ય જીવન વિતાવે છે.
Photo courtesy: Ajit Redekar
આગળની સ્લાઈડ્સમાં પરિવાર સાથે પત્રકાર પોપટલાલ