તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિલ્પાએ 'નચ બલિયે'ના સેટ પર સેક્સી અદામાં ઉજવી દિવાળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિલ્પા શેટ્ટી અલગ અંદાજમાં અને સેક્સી અવતારમાં દિવાળીની ઉજવણી કરતી જોવા મળશે. શિલ્પા રિયાલીટી શો 'નચ બલિયે'ના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં સેક્સી અવતારમાં જોવા મળશે.
શિલ્પા સાથે આ શોના બે જજ એવા સાજીદ ખાન અને ટેરેન્સ લુઈસ પણ દિવાળી ઉજવતા જોવા મળશે.ત્યારે શિલ્પાએ આ સ્પેશ્યલ એપિસોડના શૂટ દરમિયાન ક્લિવેજ રીવીલિંગ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો.તેનું સેક્સી ફિગર જોઈ સૌ કોઈ આફરીન પોકારી ઉઠ્યા હતાં.
સાથે સાથે આ શોમાં ગુરમીત ચૌધરી, દેબીના, 'કોમેડી નાઈટ્સ વીથ કપિલ'ની પલક, પ્રિયંકા શારદાએ પણ ફાયરક્રેકર્સ સળગાવી દિવાળી ઉજવી હતી.
સેક્સી અવતારમાં દિવાળીની ઉજવી રહેલી શિલ્પા શેટ્ટીની તસવીરો પર કરો એક નજર...