'માયા'માં જોવા મળી HOT શર્લિન ચોપરાની માદક અદાઓ, તસવીરોમાં ખાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ કોન્ટ્રોવર્શિયલ એક્ટ્રેસ શર્લિન ચોપરાની હોરર શોર્ટ ફિલ્મ 'માયા' યૂ ટ્યૂબ પર રીલિઝ થઈ ગઈ છે. 'માયા'ની પ્રોડ્યુસર, ડિરેક્ટર પણ શર્લિન ચોપરા છે. આ ફિલ્મમાં તેણે ડબલ રોલ કર્યો છે. નવ મિનિટની આ શોર્ટ ફિલ્મમાં શર્લિન જંગલમાં ફસાઈ જાય છે અને અહીંયા તેની મુલાકાત તેના જ જેવી દેખાતી યુવતી સાથે થાય છે.

આ ફિલ્મ્સમાં મળી છે જોવાઃ
33 વર્ષીય શર્લિન ચોપરા 'ટાઈમપાસ', 'દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરએવર', 'નોટીબોય', 'રકીબ', 'કામસૂત્ર 3ડી', 'વજહ તુમ હો' જેવી ફિલ્મ્સમાં જોવા મળી છે. બોલિવૂડમાં શર્લિન એક્ટિંગના દમ પર બોલ્ડનેસના દમ પર ફિલ્મ્સ મેળવે છે. ઓગસ્ટ 2014માં પ્લેબોય મેગેઝિન માટે તેનું ચર્ચિત ન્યૂડ ફોટોશૂટ રીલિઝ થયું હતું. હવે, શર્લિન ચોપરા સોશ્યિલ મીડિયામાં બોલ્ડ સ્ટેટમેન્ટ તથા બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'માયા'ની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...